SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ મેર સર્પ ને વાઘ પ્રમુખ બહ, જીવ છે જે વિકરાલ–સેભાગી; તે પણ એ ગિરિ દરિશન પુણ્યથી, પામે સુગતિ વિશાલ-સોભાગી.પ્રણ. ૬ એહ મહિમા એ તીરથ તણે, ચૈત્રી પુનમે વિશેષ-સેભાગી; શ્રી વિજયરાજસૂરીશ્વર શિષ્યને, દાન ગયા દુઃખ લેશ– ભાગી.પ્રણમો૭ ૪૧ શ્રી સિદ્ધાચલજી મહિમા પૂજા-સ્તવન. (ખટ દર્શન જિન અંગ ભણીજે-એ દેશી) સાંભળી જિનવર મુખથી સાચું, પુંડરીક ગણધાર રે; પંચ કોડી મુનિવરશું ઈણ ગિરિ, અણસણ કીધું ઉદાર રે - ૧ નમે, રે નમે શ્રી શત્રુંજય ગિરિવર, સકલ તીરથમાંહી સાર રે, દીઠે દુરગતિ દૂર નિવારે, ઉતારે ભવપાર રે. નમે ૨ કેવલ લહી ચ ત્રિી પૂનમ દિન, પામ્યા મુગતિ સુઠામ રે; તદા કાલથી પુહરી પ્રગટ્ય, પુંડરીકગિરિ નામ રે. ન. ૩ નયરી અયોધ્યા વિહરતા પહેતા,તાતજી ત્રષભ નિણંદ રે; સાઠ સહસ સમ ષટ ખંડ સાધી, ઘરે આવ્યા ભરત નરિંદ રે. ૪ ઘેર જઈ માયને પાયે લાગી, જનની દે આશિષ રે; વિમલાચલ સંઘાધિપ કેરી, પહોંચજે પુત્ર! જગીશ રેન૫ ભરત વિમાસે સાઠ સહસ સમ, સાધ્યા દેશ અનેક રે; - હવે હું તાત પ્રત્યે જઈ પુછું સંઘપતિ તિલક વિવેક રે.ન૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy