SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શીન : ભાગ-૨ સમવસરણે પહેતા ભરતેસર, વાંદી પ્રભુના પાય રે; ઈંદ્રાદિક સુર નર ખડુ મળીયા, દેશના દે જિનરાય રે, ન૦૭ શત્રુંજય સંઘાધિપ યાત્રા, ફળ ભાખે શ્રી ભગવત રે; તવ ભરતેસર કરે રે સજાઈ, જાણી લાભ અનંત રે. ન૦૮ ૪૨ શ્રી રાયણ પગલાંનું સ્તવન શ્રી આદીશ્વર અંતરજામી, જીવન જગત આધાર; શાંત સુધારસ જ્ઞાને ભરીયેા, સિદ્ધાચલ શણગાર ॥ રાયણ રૂડી રે, જીહાં પ્રભુ પાય રે, વિમલિઝિર વો રે, દેખત દુઃખ હરે, પુણ્યવતા પ્રાણી રે, પ્રભુજીની સેવા કરે. ૧ ગુણુ અન'તા ગિરિવર કેરા, સિધ્યા સાધુ અન’ત; વળી રે સિદ્ધશે વાર અનંતી, એમ ભાખે ભગવત; ભવા ભવ કેરાં હૈ, પાતિક દૂર ટળે. વિમલ૦ ૨ વાવડીયુ. રસ કુંપા કેરી, મણિ માણેકની ખાણુ; રત્નખાણુ બહુ રાજે હા તીરથ, એહુથી શ્રીજિન વાળુ: સુખના સનેહી રે, બંધન દૂર કરે. વિમલ૦ ૩ પાંચ કાડી શુ પુંડરીક સિધ્યા, ત્રણ કેાડી શું રામ; વીશ કેાડી શું પાંડવ મુક્તિ, સિદ્ધક્ષેત્ર સિદ્ધ ઠામ; મુનિવર મ્હાટા રે અનંતા મુક્તિ વરે. વિમલ૦ ૪ એસા તીરથ ઓર ન જગમેં, ભાખે શ્રીજિન ભાણ; દુર્ગતિ કાપે ને પાર ઉતારે (વ્હાલા) આપે કેવલનાણ; વિજન ભાવે રે, જે એનું ધ્યાન ધરે. વિમલ૦ પુ Jain Education International ૫૫ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy