SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ દ્રવ્ય ભાવ શું પૂજા કરતાં, પૂજે શ્રી જિન પાય; ચિદાનંદ સુખ આતમ વેદી, તિઓં જત મિલાય; કરતિ એહની રે માણેક મુનિ કરે. વિમલ૦ ૬ ૪૩ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન ઉમૈયા મુજને ઘણી, જીહ ભેટું વિમળ ગિરિરાય; દોઈતરા મુજ પાંખડી, જીહ લળી લળી લાગું પાય કે; મેહનગારા હો રાજ રૂડા, મારા સાંભળ સુગુણા સુડા. ૧ શત્રુંજય શિખર સહામણું, હો ધન્ય ધન્ય રાયણ રૂખ; ધન્ય પગલાં પ્રભુજી તણાં, જીહા દીઠડે ભાગે ભૂખ કે, મેહન. ૨ ઈણ ગિરિ આવી સમોસર્યા, નાભિ નરિંદ મલ્હાર; પાવન કીધી વસુંધરા, જીહ પૂર્વ નવાણું વાર; પુંડરીક મુનિ મુગતે ગયા, જીહો સાથે મુનિ પાંચ કોડ; પુંડરીક ગિરિવર એ થયા, જીહ નામે નમે બે કર જોડ; મોહન. ૪ એણે તીરથે સિધ્યા ઘણ, જીહા સાધુ અનંતી કોડ; ત્રણ ભુવનમાં જેવતાં, જહો નહીં કેઈ એહની જોડ, મહ૦ ૫ મનવાંછિત સુખ મેળવે, જીહ જપતાં એ ગિરિરાજ; દ્રવ્ય ભાવ વૈરી તણે, જીહો ભય જાયે સવિ ભાંજ કે. મેહન. ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy