Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
[ શ્રી ગિરનાર તીર્થાંનું વર્ણન
કુલ ૫ થયા તેને અતિતાદિ ચાવીસી સાથે ગુણતાં ૧૫ થયા તેને પાંચ ભરત પાંચ ઐરાવત સાથે ગુણતાં ૧પ૦ થયા.
સ્
૩૦ કલ્યાણક
રૂષભદેવ ૧. અજીતનાથ ૧. સુમતિનાથ ૧ પદ્મપ્રભુ ૧. સુપાર્શ્વનાથ ૧. કુલ ૫ તેને ત્રણ અતિતાદિ ચાવીસી સાથે ગુણતાં ૧૫ થયા.
૫ ભરત–૫–અરાવત સાથે ગુણતાં ૧૫૦ થયાં ઉપરનાં ૧૫૦ મળી કુલ ૩૦૦ કલ્યાણક.
૫૦૦ લ્યાણક
વિમલનાથથી માંડીને નેમનાથ પર્યંત ૧૦ જીનેશ્વરનાં પાંચ પાંચ કલ્યાણક હાવાથી ૧૦×૫=૫૦ થયાં તેને પ ભરત–પ ઐરાવતે ગુણતાં ૫૦×૧૦ કુલ ૫૦૦ થયાં. સિદ્ધ્ના ૨૪૩ ભેદ
૩૪ અરિહંતના ૮ સિદ્ધના-૩૬ આચાર્યના ૨૫ ઉપાધ્યાયના ૭૦ ચરણસિત્તરીના ૭૦ કરણ સિત્તેરી કુલ મલી ૨૪૩ થયા.
એ કેાડા કેાડીમાં ધર્મ છે ને ૧૮ કેાડીમાં ધમ નથી તે આવી રીતે.
અવસર્પિણીના પહેલા ત્રણ આરામાં તથા છઠ્ઠા આરામાં ધર્મ નથી ને ચાથા પાંચમા આરામાં છે એ એ મળી ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org