SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી ગિરનાર તીર્થાંનું વર્ણન કુલ ૫ થયા તેને અતિતાદિ ચાવીસી સાથે ગુણતાં ૧૫ થયા તેને પાંચ ભરત પાંચ ઐરાવત સાથે ગુણતાં ૧પ૦ થયા. સ્ ૩૦ કલ્યાણક રૂષભદેવ ૧. અજીતનાથ ૧. સુમતિનાથ ૧ પદ્મપ્રભુ ૧. સુપાર્શ્વનાથ ૧. કુલ ૫ તેને ત્રણ અતિતાદિ ચાવીસી સાથે ગુણતાં ૧૫ થયા. ૫ ભરત–૫–અરાવત સાથે ગુણતાં ૧૫૦ થયાં ઉપરનાં ૧૫૦ મળી કુલ ૩૦૦ કલ્યાણક. ૫૦૦ લ્યાણક વિમલનાથથી માંડીને નેમનાથ પર્યંત ૧૦ જીનેશ્વરનાં પાંચ પાંચ કલ્યાણક હાવાથી ૧૦×૫=૫૦ થયાં તેને પ ભરત–પ ઐરાવતે ગુણતાં ૫૦×૧૦ કુલ ૫૦૦ થયાં. સિદ્ધ્ના ૨૪૩ ભેદ ૩૪ અરિહંતના ૮ સિદ્ધના-૩૬ આચાર્યના ૨૫ ઉપાધ્યાયના ૭૦ ચરણસિત્તરીના ૭૦ કરણ સિત્તેરી કુલ મલી ૨૪૩ થયા. એ કેાડા કેાડીમાં ધર્મ છે ને ૧૮ કેાડીમાં ધમ નથી તે આવી રીતે. અવસર્પિણીના પહેલા ત્રણ આરામાં તથા છઠ્ઠા આરામાં ધર્મ નથી ને ચાથા પાંચમા આરામાં છે એ એ મળી ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy