SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન ] ૪૫ | મૂળ એકસે ચોવીસ (૧૨૪) અતિચાર– સૂમ ૧૦૦, બાદર-૧૦૦, કુલ ૨૦૦, અજાણતાં. ૨૦૦, કુલ ૪૦૦ મનના ૪૦૦-વચનના ૪૦૦ કાયાના ૪૦૦ કુલ ૧૨૦૦ સૂક્રમ ૨૪ બાદર–૨૪ જાણતાં ૨૪-અજાણતાં-ર૪ કુલ ૯૬. મનના ૯૬-વચનના ૯૬-કાયાના ૯૬-કુલ ૨૮૮ એમ ૧૨૦૦ને ૨૮૮ ભેગાં કરતાં ૧૨૪ અતિચારના મિચ્છામી દુક્કડં ૧૪૮૮ થયા. લેશ્યાની સ્થિતિ પહેલી વેશ્યાની-૩૩ સાગરોપમ–બીજીની ૧૦ સાગરોપમ, ત્રીજીની ૩ સાગરોપમ. ચોથીની–૨ સાગરોપમ–પાંચમીની ૧૦ સાગરોપમ છઠ્ઠીની ૩૩ સાગરોપમ. સ્થિતિ હોય છે. ૧૮૦૦૦ હજાર શીલાંગના ધેરી –પ સ્થાવર ૩ વિલેન્દ્રિય ૧ પંચેન્દ્રિય ૧ અજીવ કુલ ૧૦ તેને ૧૦ યતિધર્મ ગુણતાં ૧૦૦ થયા-૧૦૦૪પ ઇન્દ્રિયે ગુણ્યા તો કુલ પ૦૦ થયા ને ૪ સંજ્ઞાઓ ગુણતાં ૨૦૦૦ થયા તેને ત્રણથી ગુણતાં ૬૦૦૦ થયા તેને કરવું કરાવવું ને અનુમોદવું એ ત્રણે ગુણતાં ૧૮૦૦૦ થયા. ૧૫૦ કલ્યાણક ૩, મલ્લિનાથનાં-૧ અરનાથનું-૧-નેમિનાથનું એમ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy