________________
શ્રી જિન તીર્થ દર્શન ]
४७
કોડા કડીમાં ધર્મ છે ને ઉત્સર્પિણીના પહેલા ચેથા, પાંચમા ને છઠ્ઠામાં ધર્મ નથી ને બીજા ત્રીજા આરામાં છે. બીજે ત્રીજે આર મળી એક કડા કડી થાય એમ એક અવસર્પિણું ઉત્સર્પિણ બે મળી ૨ કેડા કડી થઈ તેમાં ધર્મ છે ૧૮ કોડા કડીમાં ધર્મ નથી.
૩. પ્રકારે વીર્ય બાલવીર્ય બાલપંડિત વીર્ય ને પંડિત વીર્ય આ ત્રણ પ્રકારે વીર્ય છે. તેમાં મિથ્યાત્વાની જે કિયા તે બાલ વીર્ય, દેશ વિરતીની મેક્ષાર્થની જે કિયા તે બાલપંડીત વિર્ય અને મુનિની ક્ષાર્થની જે કિયા તે પંડિત વીર્ય.
ઈરિયાવહિના ૧૮૨૪૧૨૦ મિચ્છામિ દુક્કડં પ૬૩ જીવના ભેદ છે તેને અભિહયા વત્તિયા વિગેરે ૧૦ ભેદે ગુણવાથી (પ૬૩૪૧૦) ૫૬૩૦ થયા તેને રાગ દ્વેષે ગુણવાથી ૧૧૨૬૦ થયા તેને મન વચન કાયાએ ગુણવાથી (૧૧૨૬૦૪૩) ૩૩૭૮૦ થયા તેને કરવું, કરાવવું, અનુમેદવું એ ત્રણે ગુણતાં (૩૩૭૮૦૪૩) ૧૦૧૩૪૦ થયા તેને ત્રણ અતીતઆદી ચોવીસીએ ગુણતાં (૧૦૧૩૪૦૪૩) ૩૦૪૦૨૦ થયા તેને અરિહંત સખીય આદિ એ ગુણતાં (૩૦૪૦૨૦૪૬ ૧૮૨૪૧૨૦ થયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org