SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન સાધુની વીસ વસાની દયા અને શ્રાવકની - સવા વસાની દયા સાધુને સૂક્ષમ ને બાદ બંને પ્રકારે હોય પરંતુ શ્રાવકને બાદરની હોય સૂકમની ન હોય એટલે દશ એાછા, બાદરના પણ બે પ્રકાર, સંક૯પને આરંભ તેમાં સંક૯૫થી દયા પાળે પણ આરંભથી ન પાળી શકે એટલે દશમાંથી પાંચ ઓછા થયા, સંકલ્પના પણ બે ભેદ–અપરાધી અને નિરપરાધી તેમાં નિરપરાધીની દયા પાળે અપરાધીની ન પાળે, એટલે પાંચમાંથી અઢી ઓછાં, નિરપરાધીના પણ બે ભેદ સાપેક્ષ ને નિરપેક્ષ તેમાં સાપેક્ષની ન પાળી શકે નિરપેક્ષની પાળે એટલે રા માંથી ૧ ઓછા એટલે ૧ રહ્યો એટલે શ્રાવકની સવા વસાની દયા આ રીતે હેય. સાધુના ૩૯ અતિચાર જ્ઞાન-૮ દર્શન-૮ ચારિત્ર-૮ તપ-૧૨ વિર્ય–૩ કુલ ૩૯ થાય તેનાં મિચ્છામિ દુકકડે ૧૪૦૪ તે આવી રીતઃસૂમ ૩૯ બાદર ૩૯ જાણતાં ૩૯-અજાણતાં ૩૯ કુલ ૧૫૬૪૩ ગે ગુણ્યા ૪૬૮ તેને કરવું કરાવવું અનુમોદવું એ ત્રણે ગુણતાં ૪૬૮૮૩=૧૪૦૪ કુલ થયા. આપણે પરમ ઉપકારી જીવ ક્ય સિદ્ધમાં જતાં જે જીવે અવ્યવહાર રાશિમાંથી આપણને બહાર કાઢયા તે જીવ ઉત્તમ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy