________________
શ્રી જિન તીર્થ દર્શન
વિભાગ બીજો ચૈત્યવંદન પહેલું
(તલાટીએ કરવાનું) શ્રી શત્રુંજય, સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવ પાર ઉતારે છે ૧ . અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય; પૂરવ નવાણું રાષભદેવ, જ્યાં ઠવિયા પ્રભુ પાય છે ૨ સૂરજકુંડ સેહામણે, કવડ યક્ષ અભિરામ; નાભિરાયા કુલ મંડણે, જિનવર કરૂં પ્રણામ કા
શ્રી સિદ્ધાચલજીનું સ્તવન સિદ્ધાચલ ગિરિ ભેટયા રે, ધન્ય ભાગ્ય હમારાં છે એ આંકણી છે એ ગિરિવરનો મહિમા મટે, કહેતાં ન આવે પારા; રાયણ રૂષભ સમેસર્યા સ્વામી, પૂરવ નવાણું વારા રે છે ધો ૧ મૂળનાયક શ્રી આદિજિનેશ્વર, ચૌમુખ પ્રતિમા ચારા; અષ્ટ દ્રવ્યશું પૂજે ભાવે, સમકિત મૂલ આધારા રે છે ઘ૦ મે ૨ ભાવ ભક્તિ શું પ્રભુ ગુણ ગાતાં, અપના જન્મ સુધારા યાત્રા કરી ભવિજન શુભ ભાવે, નરક તિર્યંચ ગતિ વારા રે | ધો છે ૩ છે દૂર દેશાંતરથી હું આવ્યું, શ્રવણે સુણ ગુણ તારા પતિત–ઉદ્ધારણ બિરૂદ તુમારૂં, એ તીરથ જગ સારા રે ધરા છે ૪ સંવત અઢાર ત્યાસી માસ આષાઢે, વદિ આઠમ ભમવારા પ્રભુજીકે ચરણ પ્રતાપકે સંગમાં, ખિમારતન પ્રભુ પ્યારા રે ધન્ય છે એ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org