________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
શ્રી શત્રુંજય-સ્તુતિ. શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરૂ ઉદાર, ઠાકુર રામ અપાર! મંત્ર માંહે નવકારજ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું, જલધર જલમાં જાણું પંખીમાં જેમ ઉત્તમ હંસ, કુળમાંહે જેમ રાષભનો વંશ, નાભિ તો એ અંશ, ક્ષમાવતમાં શ્રી અરિહંત, તપશુરા મુનિવર મહંત શત્રુંજયગિરિ ગુણવંત છે ૧ છે
ચિત્યવંદન-બીજું. શ્રી શાંતિનાથ સ્વામીનું ચિત્યવંદન. ' શાંતિ જિનેશ્વર સેલમા, અચિરાસુત વદેવિશ્વસેનકુળ નભમણિ, ભવિજન સુખકંદ છે ૧ કે મૃગલંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણુ હથિણાકર નયરી ધણી, પ્રભુજી ગુણમણિ–ખાણ છે ૨ મે ચાલીસ ધનુષની દેહડી એ, સમરસ સંડાણ; વદન પ ર્યું ચંદલે, દિઠે પરમ કલ્યાણ ૩ છે
શ્રી શાંતિનાથ પ્રભુને વિનતિ રૂપ-સ્તવન
સુણે શાન્તિજિમુંદ સેભાગી, હું તે થયે છું તુમ ગુણ રાગી; તમે નિરાગી ભગવંત, જેમાં કિમ મળશે તંત || સુણે છે હું તે કોધ કષાયને ભરીએ, તું તે ઉપશમ રસને દરીયે, હું તે અજ્ઞાને આવરીઓ છે તું તે કેવળ કમળ વરીયે, સુણાવે હું તે વિષયા રસને આશી, તેં તે વિષયા કીધી નિરાશી;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org