________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
હું તે કરમને ભારે ભાર્યો, તે તે પ્રભુ! ભાર ઉતાર્યો છે સુણે છે ૩ હું તે મેહ તણે વશ પડીએ, તે તે સબળા મેહને હણીઓ; હું તે ભવ સમુદ્રમાં ખું, તું તે શિવમંદિરમાં પહોંચ્યું, છે સુણે છે ૪ મારે જન્મ મરણને જેરે, તેં તે તે તેહને દે; મારે પાસો ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ છે સુણે છે પ મને માયાએ મૂકે પાશી, તું તે નિરબંધન અવિનાશી; હું તે સમક્તિથી અધૂરે, તે તે સકળ પદારથે પૂરે છે સુણો છે ૬ કે મારે તે છે પ્રભુ તુંહી એક, ત્યારે મુજ સરીખા અનેક હું તે મનથી ન મૂકું માન, તું તે માનરહિત ભગવાન છે સુણે ૭ | મારૂં કીધું કશું નવિ થાય; તું તે રંકને કરે છે રાય; એક કરે મુજ મહેરબાની, મારે મુજ લેજે માની છે સુણ છે ૮ એક વાર જે નજરે નિરખે, તે કરે મુજને તુજ સરીખો, જે સેવક તુમ સરીખો થાશે, તે ગુણ તમારા ગાશે છે સુણો છે ૯ છે જે ભવ તુમ ચરણની સેવા, હું તે માગું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરતનની વાણી છે સુણે છે ૧૦ છે
- શ્રી શાંતિનાથ સ્વામીની સ્તુતિ.
શાંતિ જિનેશ્વર સમરીએ, જેની અચિરા માય; વિશ્વસેનકુળ ઉપન્યા, મૃગ લંછન પાય; ગજપુરી નયરીને ધણી, કંચન વરણ છે કાય, ધનુષ ચાલીસ તસ દેહડી, લાખ વરસનું આય છે ૧ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org