________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
ચૈત્યવંદન–ત્રીજી ( મૂળનાયક પ્રભુનું. )
વિમલ-કેવલ જ્ઞાન—કમલા,કલિત–ત્રિભુવન—હિતકર’; સુરરાજ-સંસ્તુત–ચરણ પંકજ-નમે આફ્રિજિનેશ્વર' । ૧ ।। વિમલગિરિવર–શ્રંગમંડણ, પ્રવર–ગુણગણ–ભૂધર, સુર-અસુર કિન્નર–કાડી સેવિત-નમા આદિ ! ૨ ! કરતી નાટક કિન્નરી ગણુ, ગાય જિનગુણુ મનહર; નિરાવલી નમે અહેનિશ-નમે આદિ॰ ૫ ૩ ૫ પુંડરીક-ગણપતિ સિદ્ધિ સાધી, કાડી પણ મુનિ મનહર; શ્રી વિમલગિરિવરશ્ર’ગ સિધ્યા—નમે આદિ ॥ ૪॥ નિજ સાધ્ય સાધક સુર મુનિવર, કાર્ડિનંત એ ગિરિવર; મુકિત રમણી વર્યાં રંગે-નમે આદિ ૫ ૫ ૫ પાતાળ નર સુર લેાકમાંહી, વિમલગિરિવરતા પર; નહી. અધિક તીરથ તીપતિ કહેનમે આદિ
૬ ૫ એમ વિમલગિરિવર–શિખરમંડણુ, દુઃખવિંડણ ધ્યાઇચે; નિજ શુદ્ધ સત્તા સાધના, પરમ જ્યેાતિ નિપાઇયે ॥ ૭॥જિત–માહ–કાહ-વિહ–નિદ્રા, પરમ પદ સ્થિત જયકર’; ગિરિરાજ સેવા-કરણ તત્પર, પદ્મવિજય સુહિતકર ૫૮૫
શ્રી ઋષભદેવસ્વામીનું સ્તવન.
માતા મર્દેવીના નંદ, દેખી તાહરી સૂરિતે મારૂ મન લેાભાણુંજી; મારૂ દિલ લાભાથુજી ! દેખાતા કરુણાનાગર, કરૂણાસાગર કાયા કંચનવાન; ધારી લંછન પાઉલે કાંઇ, ધનુષ પાચસેં માન ! માતા॰ાં ૧૫ ત્રિગડે બેસી ધર્મ કહેતા, સુણે પદા ખાર; જોજન ગામિની વાણી મીડી, વરસતી
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org