SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જન તીર્થ દર્શન : ભાગ-૨ જલધાર ॥ માતા॰ ॥ ૨ ॥་શી રૂડી અપચ્છરા ને, રામા છે મન રંગ; પાયે નેપુર રણઝણે કાંઇ કરતી નાટારંભ !! માતા॰ ॥ ૩ ॥ તુહી બ્રહ્મા તુંહી વિધાતા, તું જગતારણહાર; તુજ સરીખા નિહ દેવ જગતમાં, અડવડીઆ આધાર ડા માતા॰ ॥ ૪॥ તુંહી ભ્રાતા તુંહી ત્રાતા તુંહી જગતના દેવ; સુર નર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ !! માતા॰ ॥ ૫ ॥ શ્રી સિદ્ધાચળ તીરથ કેરા, રાજા ઋષભજિષ્ણુ દ; કીર્ત્તિ કરે માણેકમુનિ તાહરી, ટાળેા ભવ ભય ક્દ ॥ ના માતાના કા શ્રી ઋષભદેવસ્વામીની સ્તુતિ. શ્રીસિદ્ધાચલ મંડણુ, ઋષભ જિણુંદ દયાલ, મરૂદેવાનંદન, વંદન કરૂ ત્રણ કાલ; એ તીરથ જાણી, પૂર્વ નવાણું વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ ચૈત્યવદન-ચેાથુ અપાર ॥ ૧ ॥ ( રાયણ પગલાંનું ) વિમલગિરિવર સયલ અઘહેર વિકજન મનરજને; નિજ રૂપ ધારી પાપ ટાળી, આદિ–જિન મદ્દભ જનો; જગ જીવ તારે ભરમ ફ઼ારે સયલ અરિદલ−ગજનો, પુંડરીક ગિરિવર શૃંગ શાલે, આદિનાથ નિરજનો ૫ ૧ ૫ અજ અમર અચલ આનંદ રૂપી, જન્મ-મરણ-વિહડનો; સુર અસુર ગાવે ભકિતભાવે વિમલગિરિ જગમંડનો; પુડરીક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy