________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
ગણધર રામ પાંડવ, આદિ લે બહુ મુનિવર, જહાં મુક્તિ રામાં વર્યા રંગે, કર્મ કંટક સહુ જરા છે રે છે કે તીર્થ જગમાં અન્ય નાહિ, વિમલગિરી સમ તારકે, દર ભવિયા જે અભવિયા, સદા દષ્ટિ નિવારકં; એક ત્રીજે પંચમે ભવ વરે, શિવ દુઃખવારક, યહ આશ ધારી શરણ થારી, આતમા હિતકારક છે ૩
રાયણ પગલાંનું સ્તવન નીલુડી રાયણ તરૂ તળે સુણસુંદરી, પીલુડા પ્રભુના પાય રે-ગુણમંજરી, ઉજવલ ધ્યાને ધ્યાઈએ છે સુણ છે એહીજ મુકિત ઉપાય રે ગુણ ૧ શીતળ છાયાએ બેસીએ છે સુણ છે રાતડે કરી મન રંગ રે ! ગુણ પૂજીએ સેવન ફુલડે છે સુણ૦ છે જેમ હેય પાવન અંગ રે છે ગુણ છે ૨ કે ખીર ઝરે જેહ ઉપરે છે સુણ છે નેહ ધરીને એહ રે ગુણ છે ત્રીજે ભવે તે શિવ લહે છે સુણ છે થાયે નિર્મળ દેહ રે છે ગુણ૦ છે ૩ છે પ્રીત ધરી પ્રદક્ષિણા સુણ છે દીએ એહને જે સાર રે છે ગુણ છે અભંગ પ્રીતિ હોય જેહને છે સુણો છે ભ ભવ તુમ આધાર રે ૧ ગુણ છે ૪ . કુસુમ પત્ર ફળ મંજરે છે સુણ છે શાખા થડ ને મૂળ રે છે ગુણ છે દેવ તણું વાસાય છે કે સુણ છે તીરથને અનુકૂળ રે છે ગુણ છે ૫ છે તીરથ ધ્યાન ધરે મુદા છે સુણ છે સેવે એની છાંય રે ગુણ છે જ્ઞાનવિમલ ગુણ ભાખિયે
સુણ૦ છે શત્રુંજય-મહાભ્યમાંહી રે ! ગુણ છે ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org