SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ સ્તુતિ શ્રી શત્રુંજય આદિ જિન આવ્યા, પૂર્વ નવાણું વાર; અનંત લાભ ઈહાં જિનવર જાણી, સમેસર્યા નિરધાર; વિમલગિરિવર મહિમા મોટે, સિદ્ધાચલ ઈણે ઠામજી; કાંકરે કાંકરે અનંતા સિધ્યા, એકસે ને આઠ ગિરિ નામજી ૧ ચૈત્યવંદન-પાંચમું શ્રી પુંડરીકસ્વામીનું ચિત્યવંદન. આદિશ્વર જિનરાયને, ગણધર ગુણવત; પ્રગટ નામ પુંડરીક જસ, મહીમાંહે મહંત છે ૧ મે પંચ કેડી સાથે મુણિંદ, અણસણ તિહાં કીધ; શુકલધ્યાન ધ્યાતાં અમૂલ, કેવળ તિહાં લીધા છે ૨ કે ચિત્રી પૂનમને દિને એ, પામ્યા પદ મહાનંદ, તે દિનથી પુંડરીકગિરિ, નામ દાન સુખકંદ ૩ શ્રી પુંડરીસ્વામીનું સ્તવન. એક દિન પુંડરીક ગણધરૂ રે લાલ, પૂછે શ્રી આદિનિણંદ-સુખકારી રે; કહીયે તે ભવ જલ ઉતરી રે લાલ, પામીશ પરમાનંદ, ભવ વારી રે ! એક છે ૧ કહે જિન ઈણ ગિરિ પામશે રે લાલ, જ્ઞાન અને નિરવાણ જયકારી રે; તીરથ મહિમા વધશે રે લાલ, અધિક અધિક મંડાણ-નિરધારી રે ! એક છે ૨ | ઈમ નિસુણીને ઈહાં આવીયા રે લાલ, ઘાતી કરમ કર્યા દૂર તમ વારી રે; પંચ કોડ મુનિ પરિવર્યા રે લાલ, હુઆ સિદ્ધિ હજૂર-ભવ વારી રે છે એક છે ૩ છે ચૈત્રી પૂનમ દિન કીજીયે રે લાલ, પૂજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy