________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
વિવિધ પ્રકાર-દિલ ધારી રે; ફળ પ્રદક્ષિણા કાઉસ્સગ્યા રે લાલ, લેગસ્સ થઈ નમુકકાર -નર નારી રે ! એક છે ૪ દશ વીશ ત્રીશ ચાલીસ ભલા રે લાલ, પચાસ પુષ્પની માળ–અતિ સારી રે; નરભવ લાહો લીજીયે રે લોલ, જેમ હેય જ્ઞાન વિશાળ-મનોહારી રે છે એક છે પ છે
- શ્રી પુંડરી સ્વામીની સ્તુતિ
પુંડરીક મંડણ પાય પ્રણમીજે, આદીશ્વર જિનચંદાજી; નેમ વિના ત્રેવીસ તીર્થકર, ગિરિ ચઢિયા આણંદાજી; આગમમાંહે પુંડરીક મહિમા, ભાગ્યે જ્ઞાનદિગંદાજી, ચીત્રી પૂનમ દિન દેવી ચકકેસરી, સૌભાગ્ય છે સુખકંદાજી ૧
૧ શ્રી સિદ્ધાચલજીનાં ચિત્યવંદને.
શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર સિદ્ધાચલ સાચે, આદીશ્વર જિનરાયને, જિહાં મહિમા જા ૧ ઈહાં અનંત ગુણવંત સાધુ, પામ્યા શિવલાસ; એહ ગિરિ સેવાથી અધિક, હય લીલ વિલાસ પે ૨ દુષ્કૃત સવિ દૂરે હરે એ, બહુ ભવ સંચિત જેહ, સકલ તીરથ શિર સેહ, દાન નમે ઘરી નેહ છે ૩ છે
સકલ સુહંકર સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચલ સુણીએ; સુર નર નરપતિ અસુર બેચર, નિકરે જે થણીએ ૧. સકલ તીરથ અવતાર સાર, બહુ ગુણ [ ગણ] ભંડાર, પુંડરીક ગણધર જબ, પામ્યા ભવપાર. ૫ ૨ ! ચેત્રી પૂનમને દિને એ, કર્મ મર્મ કરી દૂર; તે તીરથ આરાધિયે, દાન સુયશ ભરપૂર છે દ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org