Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી જિન તીર્થ દર્શન ]
૪૫
| મૂળ એકસે ચોવીસ (૧૨૪) અતિચાર– સૂમ ૧૦૦, બાદર-૧૦૦, કુલ ૨૦૦, અજાણતાં. ૨૦૦, કુલ ૪૦૦ મનના ૪૦૦-વચનના ૪૦૦ કાયાના ૪૦૦ કુલ ૧૨૦૦ સૂક્રમ ૨૪ બાદર–૨૪ જાણતાં ૨૪-અજાણતાં-ર૪ કુલ ૯૬. મનના ૯૬-વચનના ૯૬-કાયાના ૯૬-કુલ ૨૮૮ એમ ૧૨૦૦ને ૨૮૮ ભેગાં કરતાં ૧૨૪ અતિચારના મિચ્છામી દુક્કડં ૧૪૮૮ થયા.
લેશ્યાની સ્થિતિ પહેલી વેશ્યાની-૩૩ સાગરોપમ–બીજીની ૧૦ સાગરોપમ, ત્રીજીની ૩ સાગરોપમ. ચોથીની–૨ સાગરોપમ–પાંચમીની ૧૦ સાગરોપમ છઠ્ઠીની ૩૩ સાગરોપમ. સ્થિતિ હોય છે.
૧૮૦૦૦ હજાર શીલાંગના ધેરી –પ સ્થાવર ૩ વિલેન્દ્રિય ૧ પંચેન્દ્રિય ૧ અજીવ કુલ ૧૦ તેને ૧૦ યતિધર્મ ગુણતાં ૧૦૦ થયા-૧૦૦૪પ ઇન્દ્રિયે ગુણ્યા તો કુલ પ૦૦ થયા ને ૪ સંજ્ઞાઓ ગુણતાં ૨૦૦૦ થયા તેને ત્રણથી ગુણતાં ૬૦૦૦ થયા તેને કરવું કરાવવું ને અનુમોદવું એ ત્રણે ગુણતાં ૧૮૦૦૦ થયા.
૧૫૦ કલ્યાણક ૩, મલ્લિનાથનાં-૧ અરનાથનું-૧-નેમિનાથનું એમ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org