SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન ] : - કુમારપાળ રાજાનું દહેરાસર –૧લા દહેરાસરમાં મૂળ નાયક શ્રી અનંતનાથજી, ૩ પ્રતિમાજી, ૨ દહેરાસર ઉપર પ્રતિમાજી, ૨ કાઉસ્સગ્ગીયા. વસ્તુપાળની ટૂંક –બે બાજુ બે મેરૂ પર્વતની રચના ને તેના દરેક ઉપર એકેક ચૌમુખજી. કુલ પ્રતિમાજી ૧૦, ૪ કાઉસગ્ગીયા, ૪ કેરણના, ૮ દેરાસર ઉપરનાં પ્રતિમાજી. સંપ્રતિ રાજાનું દહેરાસર:–૪ પ્રતિમાજી, ૧. કાઉસ્સગ્ગીયા, દહેરાસર ઉપર ૩ પ્રતિમાજી. ચંદ્રપ્રભુ સ્વામીનું દહેરાસર –મૂળ નાયક શ્રી ચંદ્રપ્રભુ સ્વામી, ૧ પ્રતિમાજી, ૧ દહેરાસર ઉપર. ચૌમુખજીનું દહેરાસર –મૂળ નાયક શ્રી નેમનાથ સ્વામી, ૧ ચૌમુખજી, ચાર સ્તંભ ઉપર ચાર વિશિ. રહનેમિનું દહેરાસર:–૧ પ્રતિમા રહનેમિની, ૨ પ્રતિમાજી દહેરાસર ઉપર. સહસાવનમાં –૫ જેડી પગલાં બે જગ્યાએ છે. પાંચમી ટુંકે પગલાં છે. તળેટીના દહેરાસરની યાદી –૧ લા દહેરાસરમાં મૂળ નાયક શ્રી ઋષભદેવ સ્વામી, ૩ પ્રતિમાજી, ૩ ધાતુના પ્રતિમાજી, ૬ સિદ્ધચક્રજી, ૨ કેરણના, ૧ દહેરાસર ઉપર. જૂનાગઢ ગામના દહેરાસરની યાદી –૧ લા દહેરાસરમાં મૂળ નાયક શ્રી મહાવીર સ્વામી, પર પ્રતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy