________________
२८
[ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન
૧૪મી દહેરીમાં મૂળ નાયક શ્રી મહાવીર સ્વામી ૧ પ્રતિમાજી,
૫ થી ૧૪ દહેરીની ઉપર એકેક પ્રતિમાજી,
૧૫ મી દહેરીમાં ૫ પ્રતિમાજી, ૪ કાઉસગીયા, ૪ કેરણીના પ્રતિમાજી, ૧ ચેવિશિ,
૧૬ મી દહેરીમાં ૩ પ્રતિમાજી, ૧૭મી દહેરીથી ૨૦ મી દહેરી દરેકમાં એકેક પ્રતિમાજી ૨૧ મી દહેરીમાં ૨ પ્રતિમાજી, ૨૨ મી દહેરીમાં ૧ પ્રતિમાજી, ૨૩ મી દહેરીમાં ૨ પ્રતિમાજી, ૨૪ તથા ૨૫ મી દહેરીમાં દરેકમાં એકેક પ્રતિમાજી,
૨૬ મી દહેરીમાં મૂળ નાયક શ્રી અજિતનાથજી, ૫ પ્રતિમાજી,
૧૭મી દહેરીથી ૨૬મી દહેરીમાં દરેક દહેરી ઉપર એકેક પ્રતિમાજી,
૨૭ થી ૩૪ દહેરીમાં દરેકમાં એકેક પ્રતિમાજી, ૩૦ થી ૩૪ દહેરીમાં દરેક દહેરી ઉપર એકેક પ્રતિમાજી,
૩૫ થી ૫૦ મી દહેરી દરેકમાં એકેક પ્રતિમાજી, ૪૧ મી દહેરીમાં ૨ કાઉસગ્ગીયા, ૨ કેરણીની પ્રતિમાજી, ૩૫ થી ૪૪ મી દહેરી દરેક ઉપર એકેક પ્રતિમાજી, ૪૬ થી પ૬ મી દહેરી દરેક ઉપર એકેક પ્રતિમાજી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org