SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી ગિરનાર તીન' વન માજી, ૩૦૭ ધાતુના પ્રતિમાજી, હું સિદ્ધચક્રજી, ૨ કાઉસગ્ગીયા, ૨ કારણીના, ૬ દહેરાસર ઉપરના પ્રતિમાજી, ૩૦ દહેરાસર ઉપર મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી, ૧૧ પ્રતિમાજી, ૨ કાઉસ્સગ્ગીયા, ૧ સિદ્ધચક્રજી, ૧ ચૌમુખજી, ૧ પ્રતિમાજી અખિકા દેવી ઉપર છે. ૨ જા દહેરાસરમાં મૂળ નાયક શ્રી નેમનાથ સ્વામી ૧ પ્રતિમા”, ૨ કાઉસ્સગ્ગીયા, ૩ પ્રતિમાજી દહેરાસરની પાછળ ભમતીમાં, ૪ પ્રતિમાજી દહેરાસર ઉપર. ૩ જા દહેરાસરમાં મૂળ નાયક શ્રી ઋષભદેવ સ્વામી, ૮ પ્રતિમાજી, ૧૧ ધાતુના પ્રતિમા, ૩ સિદ્ધચક્રજી, ૧ ચેાવિશિ, ૧ પ્રતિમાજી દહેરાસર ઉપર, ૬ કાઉસ્સગ્ગીયા. છે ૧. નેમનાથ સ્વામીનું ચૈત્યવંદન નેમિ જિનેસર ગુણ નીલે, બ્રહ્મચારી શિરદાર; સહસ પુરૂષશુ' આદરી, દીક્ષા જિનવર સાર. ૧. પંચાવનમે દિન લહ્યા, નિરૂપમ કેવલ નાણુ; ભવિક જીવ પ્રતિ ખોધવા, વિચરે મહિયલ જાણુ, ૨. વિહાર કરતા આવીયા એ, ખાવીસમા જિનરાય; દ્વારિકા નયરી સમેાસર્યો, સમવસરણ તિહાં થાય. ૩. ખાર પરસદા તિહાં મલી, ભાખે જિનવર ધ; સ પ તિથિ સાચવેા, જિમ પામે શિવ શ ૪. તવ પૂછે ડિર તેમને, ભાંખા દિન મુજ એક; થાડા ધમ કર્યો થકી, શુભ કુલ પામું અનેક. ૫. નેમ કહે કેશવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy