________________
શ્રી જિન તીર્થ દર્શન ].
સુણે, વરસ દિવસમાં જોય; માગસર સુદિ એકાદશી, એ સમે અવર ન કોય. ૬. ઈણ દિન કલ્યાણક થયાં, નેઉ જિનનાં સાર; એ તિથિ વિધિ આરાધતાં, સુવ્રત થયા ભર પાર. ૭. તે માટે મોટી તિથિ, આરાધે મન શુદ્ધ અહોરન્તુ પિષહ કરે, મન ધરી આતમ બુદ્ધ. ૮. દેઢસો કલ્યાણક તણું એ, ગુણણું ગણે મન રંગ; મૌન ધરી આરાધીયે, જિમ પામે સુખ સંગ. ૯. ઉજમણું પણ કીજીએ, ચિત્ત ધરી ઉલ્લાસ; પુઠાંને વીંટાગણ, ઈત્યાદિક કરો ખાસ. ૧૦. એમ એકાદશી ભાવશું, આરાધે નર રાય; ક્ષાયિક સમક્તિને ધણી, જિન વંદી ઘેર જાય. ૧૧. એકાદશી ભવિયણ ધરો એ, ઉજવલ ગુણ જિમ થાય; ક્ષમાવિજય જસ ધ્યાનથી, શુભ સુરપતિ ગુણ ગાય. ૧૨.
૨. શ્રી નેમિનાથ સ્વામીનું ચિત્યવંદન
૩ઝ મે વિશ્વનાથાય, જન્મ તે બ્રહ્મચારિણે કર્મવલ્લી વનડેદ, નમયેડરિષ્ટ નેમ યે. ૧. યદુવંશ સમુદ્રન્દુ, કર્મ કક્ષ હુતાશન, અરિષ્ટ નેમિર્ભગવાન, ભૂયાદ્રોડરિષ્ટ નાશનઃ . ૨. અનંત પરમાનંદ, પૂર્ણધામ વ્યવસ્થિતઃ; ભયંત ભવતા સાક્ષી, પશ્યતી જિનખિલા. ૩. તુવંત સ્તાવક બિંબ, અન્યથા કથમીટશે; પ્રાતિશય શ્ચિત્ત, જાયતે ભૂવનતિગ. ૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org