________________
૩ર.
[ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન
૧. શ્રી નેમિનાથ સ્વામીનું સ્તવન.
પીયુજી આવી પાછા વળ્યા રે, કરી તોરણ તેજ પ્રકાશ રે, (૨) પશુઓ ઉપર કરૂણું કરી રે, મને મેલી ઉભી નિરાશ રે. (૨) ૧. યાદવ લેક ઝુરે ઘણું રે, થઈ મેટા તજે મરજાદ રે; (૨) બંધવ હરિ બળદેવના રે, તમે મ કરે છકરવાદ રે. (૨) ૨. સુખ ભર પિયુ પાછા વળ્યા રે, દઈ દાન દેખાડી દેષ રે; (૨) ગુણવંત ગુણના રાગીયા રે, તુજ દોષ વિનાશી રેષ રે. (૨) ૩. જાણે પ્રીતમ વૈરાગીયા રે, મુજ રંગ રસીલી કાય રે; (૨) શંખનું લાંછન નાથજી રે, કેમ પ્રેમ મેળા થાય છે. (૨) ૪. મેળા ખેળ સંસારના રે, મળવું હળવું એકાંત રે; (૨) રાહુ ગ્રહે રવિ ચંદ્રમા રે, તારા પર તેજ ગર્ણત રે. (૨) પ. વાલમ ચેરી ચતુરાઈ મેળે, કર પર ન દીયે હાથ રે; (૨) સાથ અવિચળ તેને કરી રે, દીક્ષા શિર હાથ સનાથ રે. (૨) ૬. દાન દઈ નેમનાથજી રે, સહસાવન સંયમ લીધ રે (૨) ધ્યાન અંતર ધ્યાને ચડ્યા રે, પ્રભુ પામ્યા કેવળ સિદ્ધ રે. (૨) ૭. નવ ભવ નેહ નિહાળતાં રે, રાજિ. મતી દીક્ષા લીધ રે; (૨) વસંતે થઈ કેવળી રે, સતીએ. બોલ્યું તે કીધ રે. (૨) ૮. દંપતી દેય મુકતે ગયા રે, બની સાદી પ્રીત અનંત રે; (૨) સહસાનંદ વિલાસના રે. શુભવીર ભજે ભગવંત રે. (૨) ૯.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org