Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
| શ્રી ગિરનાર તીર્થનું વર્ણન
પાંચમી દહેરીમાં ત્રણ પ્રતિમાજી, બે કાઉસ્સગ્ગીયા, એક દહેરાસરની ઉપર એક પ્રતિમાજી અને બે દહેરાસરની કરણીના પ્રતિમાજી,
છઠ્ઠી દહેરીમાં ત્રણ પ્રતિમાજી તથા બે કાઉસગ્ગીયા, એક દહેરાસર ઉપર અને બે દહેરાસરની કરણીમાં,
સાતમી દહેરીમાં મૂળ નાયક શ્રી સુપાર્શ્વનાથ સ્વામી અને એક પ્રતિમાજી,
આઠમી દેરીમાં ત્રણ પ્રતિમાજી,
નવમી દહેરીમાં મૂળ નાયક શ્રી શાન્તિનાથ સ્વામી, ત્રણ પ્રતિમાજી,
દસમી દહેરીમાં બાર જેડી પગલાં, અગ્યારમી દહેરીમાં ન જેડ પગલાં, બારમી દહેરીમાં એક પ્રતિમાજી તથા ૧ જેડી પગલાં,
તેરમી દહેરીમાં મૂળ નાયક શ્રી આદિનાથ સ્વામી, પાંચ પ્રતિમાજી,
ચૌદથી સત્તર દહેરીમાં દરેકમાં બે જોડી પગલાં અઢારમી દહેરીમાં ૨ પ્રતિમાજી,
ઓગણીસ અને વીસમી દહેરીમાં એકેક પ્રતિમાજી. અઢારથી વીસમી દહેરીમાં દહેરી ઉપર ૧ પ્રતિમાજી,
એકવીસમી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી અને બે પ્રતિમાજી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org