Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી જિન તીર્થ દર્શન ]
બાવીસમી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી, ૧ પ્રતિમાજી, દહેરી ઉપર એક પ્રતિમાજી,
ત્રેવીસથી અઠાવીસ સુધીની દહેરીમાં એકેક પ્રતિમાજી તથા દહેરી ઉપર એકેક પ્રતિમાજી, - ઓગણત્રીસમી દહેરીમાં મૂળ નાયક શ્રી સંભવનાથ સ્વામી તથા એક પ્રતિમાજી તથા દહેરી ઉપર એક પ્રતિમાજી,
ત્રીસમી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી તથા એક પ્રતિમાજી તથા એક દહેરી ઉપરના પ્રતિમાજી,
એકત્રીસમી દહેરીમાં મૂળ નાયક શ્રી નમિનાથજી, ૧૨ પ્રતિમાજી, ૧ દહેરી ઉપરના પ્રતિમાજી,
બત્રીશમી દહેરીમાં શ્રી અષ્ટાપદજી તથા ૨૪ પ્રતિમાજી, તેત્રીસમી દહેરીમાં બે પ્રતિમાજી, ચેત્રીસમી દહેરીમાં એક પ્રતિમાજી, નંદિશ્વર દ્વિપ, પાંત્રીસથી સાડત્રીસમી દહેરીમાં દરેકમાં ત્રણ પ્રતિમાજી, આડત્રીસથી ચાલીસમી દહેરીમાં દરેકમાં એકેક પ્રતિમાજી એકતાલીસમી દહેરીમાં ત્રણ પ્રતિમાજી, બેંતાલીસમી દહેરીમાં એક પ્રતિમાજી,
તેતાલીસમી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી અને ત્રણ પ્રતિમાજી,
ચુંમાલીસમી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથજી, ત્રણ પ્રતિમાજી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org