Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી તીર્થાધિરાજ શ્રી ગિરનાર તીર્થનું
ટુંક વર્ણન મહુવાથી ઢસા થઈને અગર પાલીતાણાથી શિહોર, ધેળા જંકશન ઢસા થઈને જેતલસર થઈને જુનાગઢ જવાય છે. મહુવાથી પગ રસ્તે સાવરકુંડલા થઈ જુનાગઢ જવાય છે. સાવરકુંડલામાં શ્રી ધર્મનાથ સ્વામીનું તથા હમણું નવું દહેરાસર તૈયાર થયેલ છે તેમાં મુળ નાયક શ્રી શાન્તિનાથ સ્વામીનું એમ કુલ બે સુંદર દહેરાસર. આયંબિલ ભુવન તથા ઉપાશ્રયે વિગેરે છેગામ બહાર સૂર્યોદય વખતે ટેકરી ઉપર પૂર્વ તરફ જોતાં શ્રી શત્રુંજય તીર્થાધિરાજનાં દર્શન થાય છે, તે અહિંથી ૪૦ માઈલ દૂર છે. તેમજ સંધ્યા ટાઈમે પશ્ચિમ તરફ જતાં શ્રી ગિરનારજીનાં દર્શન થાય છે. અને તે અહિંથી ૬૦ માઈલ દૂર થાય છે.
જુનાગઢ શહેર –શ્રી ગિરનારની તળાટી પર જુનાગઢ શહેર આવેલું છે. જુનાગઢ પણ પુરાણું ઐતિહાસિક શહેર છે. ક્ષત્રિયોના વારામાં વંથળી રાજ્યધાનીનું શહેર હતું. જુનાગઢ શહેરમાં ઘણું ચડતી પડતી થઈ છે. સિદ્ધરાજ જયસિંહના સમયે અહિંને રાજા રાખેંગાર હતું, અત્યારે પણ તે સમયના અવશેષે મળી રહે છે. હિન્દુ રાજાઓ પૈકી છેલ્લા પ્રખ્યાત રાજા રા'માંડલિકના સમયમાં અમદાવાદના મહમદ બેગડાએ તેને હરાવી મુસલમાન તીર્ચ–૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org