Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી જિન તીર્થ દર્શન ]
શ્રી અંબિકા માતાજીનો ટુંક જીવન વૃત્તાંત
બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ સ્વામીની અધિઠાયિકા દેવી શ્રી અંબિકા દેવી તે શ્રી નેમિનાથ સ્વામી ના વારામાં મનુષ્યમાંથી વ્યંતર લેકમાં મહર્ધિક દેવી. બનેલી છે. તે વખતમાં કેડીનાર (કુબેરનગર) માં શ્રી સેમભટ નામને બ્રાહ્મણ રહેતું હતું તેની સ્ત્રીનું નામ અમકા હતું. સેમભટ અને તેની માતા ચુસ્ત વૈષ્ણવ ધર્મી હતાં. પરંતુ સમભટની સ્ત્રી અમકાએ જૈન ધર્માનુરાગિણી અને પવિત્ર સતી સ્ત્રી હતી. એકદા અમકા સરેવર તીરે પાણી ભરવા ગઈ ત્યાં માસક્ષમણના ઉપવાસી બે મુનિરાજને આવતાં તેણીએ જોયા, તેથી તેણીએ પિતાનું બેડું સરોવરની પાળે મૂકી મુનિરાજને વાંદિ પિતાના ઘેર ભાવપૂર્વક પારાણું કરાવવા માટે વહોરવા તેડી ગઈ, એ વખતે ઘરમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને સારી રઈ તૈયાર હતી તેણીએ પિતાની સાસુની ગેરહાજરીમાં ખુબ જ ભાવપૂર્વક તે રઈ વહોરાવી. મુનિરાજ વહેરીને ગયા પછી પાડોસણે મુનિરાજને વહેરાવવાની વાત જાણેલ તેથી અમકાએ કહ્યું કે “મારી સાસુને આ વાત તમે ન કરશે, તમે કહે તે તમને હીરાને હાર અગર મારા કાનની ઝાલ હું આપું” પણ પાડેસણે તેણીને કહ્યું કે મારે તારી કઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org