Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૧૭ મુ
૧૯૧
ભાઠીના વીરડાની દહેરી—પાલીતાણામાં તળેટી રોડ ઉપર કલ્યાણુ વિમળની દહેરીના જમણે પડખેના રસ્તે થઇ એ ગાઉ પર શેત્રુંજી નદી ન્હાઈ ને ચઢતાં પ્રથમ જગ્યાએ પાણીની પરબ બેસાડવામાં આવે છે તેને ભાઢીનેા વીરડા કહે છે. ત્યાં એક દહેરીમાં શ્રી આદિનાથની પાદુકા જોડ છે. ત્યાં થઈ દાદાની ટુંકમાં જતાં અધ ભાગના રસ્તા ઉપર દહેરી અને વિસામે એક આવે છે. તેની પાસે પાણીને એક કુંડ છે. તે વિસામે અને કુંડ રાધનપુરવાળા મસાલીઆના મધાવેલ છે. શેત્રુ ંજી નદી ન્હાઈ ને ચડવાની આ પાગ છે.
તી પ્રભાવ.
૧ જેમણે સાનુ ચાયુ હોય તે જો આ તીસ્થળમાં આવી ચૈત્રી પુનમના ઉપવાસ કરી જાત્રા કરે તા શુદ્ધ થાય છે.
૨ જેમણે વસ્ત્ર ચાર્યા હોય તે જો સાત આયંબિલ આ સ્થળે આવીને કરે તેા શુદ્ધ થાય છે.
૩ રનની ચારી કરી હાય તે કર્કાતક માસના સાત દીવસ શુદ્ધ ભાવે તપ કરી, યથાશક્તિ દાન દે તે શુદ્ધ થાય છે.
૪ કાંસુ, ત્રાંબુ, રૂપું ને પિત્તળ ચારનાર જીવ આ સ્થળે આવી પરમા નામને તપ સાત દહાડા સુધી પૃથક પૃથક કરવાથી શુદ્ધ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org