Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૨૬
શ્રી જિન તીર્થદર્શન
૨૦ મી માં શ્રી મહાવીર સ્વામી, ૫ પ્રતિમાજી,
૨૧ મી માં શ્રી ધર્મનાથજી ૩ પ્રતિમાજી, ૨ કાઉસ્સગ્ગીયા ૨ કેરણીના.
૨૨ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ને ૨ પ્રતિમાજી, ર૩ મી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી. ૨૪ મી માં શ્રી શાન્તિનાથજી અને ૩ પ્રતિમાજી,
૨૫ મી માં શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી બે જોડી પગલાં અને ૧ સિદ્ધચકજી.
૨૬ મી માં શ્રી સુવિધિનાથજી ૩ પ્રતિમાજી, ૨૭ મી માં શ્રી અભિનંદન સ્વામી ૩ પ્રતિમાજી, ૨૮ મી માં શ્રી પદ્મપ્રભુજી ૪ પ્રતિમાજી ૧ સિદ્ધચક્રજી ૨૯ મી માં ૧ જેડી પગલાં ૫ કાઉસ્સગ્ગીયા. ૩૦ મી માં શ્રી શાન્તિનાથજીને ૩ પ્રતિમાજી. ૩૧ મી માં ૧ પ્રતિમાજી ૩૨ મી માં શ્રી ધર્મનાથજી ને ૩ પ્રતિમાજી ૩૩ મી માં શ્રી નેમિનાથજી ને ૧ પ્રતિમાજી,
૩૪ મી માં શ્રી પુંડરીકસ્વામી, ૧ પ્રતિમાજી ને ૧૨ જેડી પગલાં.
૩૫ મી માં શ્રી પદ્મપ્રભુજી ૩ પ્રતિમાજી,
૩૬ મી માં શ્રી ગૌતમસ્વામીને ૧ પ્રતિમાજી, તેના ઉપર ૧ પ્રતિમાજી,
૩૭ મી માં શ્રી પદ્મપ્રભુજીને ૩ પ્રતિમાજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org