Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૨૭૬
શ્રી જિન તીર્થ દર્શન
૯ મી માં શ્રી કુંથુનાથજી ૪ પ્રતિમાજી ૧ દેરા ઉપર ૧૦ મી માં શ્રી આદિનાથજી ૪ પ્રતિમાજી.
આ ટુંકમાં કુલ ૬૦ ચૌમુખજી, ૪૪ પ્રતિમાજી અને દહેરાસર ઉપર ૩ પ્રતિમાજી છે.
શ્રી સાકરશાની સાતમી ટુંકનું વર્ણન
દેરાસરમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી મૂળ ગભારામાં ૧૯ પ્રતિમાજી ૩ સિદ્ધચક ૪ ધાતુના પ્રતિમાજી દેરાસર ઉપર ૧ બહાર મંડપમાં ૪ પ્રતિમાજી ૨ દહેરાસર ઉપરના રજીમાં શ્રી પાર્શ્વનાથજી ૧૫ પ્રતિમાજી.
૧ લી માં ૯ જોડી પગલાં. રજીમાં ૧૪ પ્રતિમાજી, ૪ સિદ્ધચકજી ૧ દહેરાસર ઉપર ૩ જી માં શ્રી વાસુપુજ્ય સ્વામી, ૬ પ્રતિમાજી ૪ થી માં પાંચ પ્રતિમાજી ૫ મી માં પાંચ પ્રતિમાજી. ૬ ઠી માં શ્રી પદ્મપ્રભુજી ૩ પ્રતિમાજી છે આ દેરી કચ્છ જખૌનીવાસી શાહ જેઠાભાઈ વર્ધમાનના ધર્મપત્ની શ્રી ખેતબાઈએ ૧૫રની સાલમાં બંધાયેલ છે. ૭ મી માં ૩ પ્રતિમાજી, ૧ ડી પગલાં આ દેરી
પિરબંદરવાળાએ બંધાવેલી છે. ૮ મી માં શ્રી સંભવનાથજી ૩ પ્રતિમાજી આ દેરી કચ્છ
નિવાસી શાહ ત્રિકમજી વેલજી કોઠારીએ બંધાવેલી છે. ૯ મી માં શ્રી શાન્તિનાથજી ૪ પ્રતિમાજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org