Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૨૯૦
શ્રી જિન તીર્થ દર્શન
૮ મી માં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી રાય
બહાદુર કુંદનમલજી લાલચંદજી બિહારવાળા ૯ મી દેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી
કટાવાળા સૌભાગ્યમલજીની ધર્મપત્ની શ્રી પાનકુંવર ૧૦ મી માં મુળનાયક શ્રી કુંથુનાથજી ૩ પ્રતિમાજી ૧ જેડી
પગલાં ૧૧ મી માં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૪ પ્રતિમાજી
૧ ધાતુના પ્રતિમાજી સગાળમજીની ટુંકમાંથી બહાર નિકળતાં ખરતર
વસહીની ટુંકનું વર્ણન. દરવાજાની બહારના દેરાસરની ટુંકમાંથી નીકળતાં જમણું
બાજુનાં. ૧ પહેલી દેરીમાં મુળનાયક શ્રી અજીતનાથજી ૫ જોડી પરોણાગત પગલાં વેજબાઈ કચ્છ કે ઠારીયાવાળાએ પ્રતિમા
ભરાવી છે ૧ ચૌમુખજી ૧૯ પરણાગત પ્રતિમાજી ૨ બીજી દેરીમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૭ પ્રતિમાજી
૧ દેરાસર ઉપરના પ્રતિમાજી ૩ ૩ જી દેરીમાં મુળનાયક શ્રી અજીતનાથજી ૯ પ્રતિમાજી
૧ દેરાસર ઉપર પ્રતિમાજી ૪ થી દેરીમાં મુળનાયક શ્રી કુંથુનાથજી ૮ પ્રતિમાજી
૧ દેરાસરના મંડપના પ્રતિમાજી ૧ દહેરાસર ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org