SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ શ્રી જિન તીર્થ દર્શન ૮ મી માં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી રાય બહાદુર કુંદનમલજી લાલચંદજી બિહારવાળા ૯ મી દેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી કટાવાળા સૌભાગ્યમલજીની ધર્મપત્ની શ્રી પાનકુંવર ૧૦ મી માં મુળનાયક શ્રી કુંથુનાથજી ૩ પ્રતિમાજી ૧ જેડી પગલાં ૧૧ મી માં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૪ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી સગાળમજીની ટુંકમાંથી બહાર નિકળતાં ખરતર વસહીની ટુંકનું વર્ણન. દરવાજાની બહારના દેરાસરની ટુંકમાંથી નીકળતાં જમણું બાજુનાં. ૧ પહેલી દેરીમાં મુળનાયક શ્રી અજીતનાથજી ૫ જોડી પરોણાગત પગલાં વેજબાઈ કચ્છ કે ઠારીયાવાળાએ પ્રતિમા ભરાવી છે ૧ ચૌમુખજી ૧૯ પરણાગત પ્રતિમાજી ૨ બીજી દેરીમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૭ પ્રતિમાજી ૧ દેરાસર ઉપરના પ્રતિમાજી ૩ ૩ જી દેરીમાં મુળનાયક શ્રી અજીતનાથજી ૯ પ્રતિમાજી ૧ દેરાસર ઉપર પ્રતિમાજી ૪ થી દેરીમાં મુળનાયક શ્રી કુંથુનાથજી ૮ પ્રતિમાજી ૧ દેરાસરના મંડપના પ્રતિમાજી ૧ દહેરાસર ઉપર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy