Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી જિન તીર્થ દર્શન
* ૨૮૩
૪૬ મી દેરીમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ૧ પ્રતિમાજી. ૪૭ મી દેરીમાં મૂળનાયક શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી. ૪૮ મી દેરીમાં મૂળનાયક શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી. ૪૯ મી દેરીમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૧ પ્રતિમાજી ૫૦ મી દેરીમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ૧ પ્રતિમાજી ૫૧ મી દેરીમાં મુળનાયક શ્રી અનંતનાથજી ૧ પ્રતિમાજી. પર મી દેરીમાં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી ૫૩ મી દેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી
૩ જેડી પગલાં ૫૪ મી દેરીમાં મુળનાયક શ્રી વિમળનાથજી ૩ પ્રતિમાજી. ૫૫ મી માં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી
સબલબહેન પ્રેમચંદ પ૬ મી માં મુળનાયક શ્રી કુંથુનાથજી ૩ પ્રતિમાજી શાહ -
દેવચંદ રવચંદનાં ધર્મપત્ની બાઈ હરકોર ૫૭ મી માં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી શાહ,
રતનચંદ લખમીચંદે બંધાવેલી છે. ૫૮ મી માં મૂળનાયક શ્રી સંભવનાથજી ૫ પ્રતિમાજી છે
આ દેરીમાં સરસલ્લીવાળા શાહ દલીચંદ નથુશાહની
બાઈ રાધા ૫૯ મી માં મૂળનાયક શ્રી અભિનંદન સ્વામી પાંચ પ્રતિમાજી ૬૦ મી માં મૂળનાયક શ્રી સુમતિનાથજી ૩ પ્રતિમાજી આ
દેરી લુણાવાળા મનસુખભાઈ કલ્યાણભાઈએ બંધાવેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org