Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી જિન તીર્થ દર્શન
૧૪મી માં ૧૨ પ્રતિમાજી ૩ ધાતુના પ્રતિમાજી ૧૫ મી માં શ્રી વાસુપૂજ્ય સ્વામી ૨ પ્રતિમાજી. ૧૬ મી માં શ્રી પુંડરીકસ્વામી ૧ પ્રતિમાજી. ૧૭ મી માં શ્રી ધર્મનાથજી ૪ પ્રતિમાજી. ૧૮મી માં શ્રી અરનાથજી ૩ પ્રતિમાજી ૧ જેડી પગલાં ૧૯ મી માં શ્રી મલ્લીનાથજી ૯ પ્રતિમાજી. ૨૦ મી માં ૯ પ્રતિમાજી ૫ ધાતુના પ્રતિમાજી. ૨૧ મી માં શ્રી મહાવીરસ્વામી ગૌતમસ્વામી ૬ પરોણાજી ૨૨ મી માં ૧ જેડી પગલાં ૩ પરોણાજી. ૨૩ મી માં ખાલી. ૨૪મી માં ૧ પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા ૬ ધાતુના પ્રતિમાજી ૨૫ મી માં ૩ પ્રતિમાજી. ૨૬ મી માં ૬ પ્રતિમાજી. ૨૭ મી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૩ સિદ્ધચક
દહેરાસર પાસેની બીજી ભમતીની યાદિ. - ૧ લી માં શ્રી અજિતનાથજી ૩ પ્રતિમાજી. ૨ જી માં શ્રી ધર્મનાથજી ૩ પ્રતિમાજી. ૩ જી માં શ્રી અજિતનાથજી ૩ પ્રતિમાજી.
બીજી ભમતીની શરૂઆતની યાદિ ૧ લી માં ૧ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી
૨ જી માં ૧ પ્રતિમાજી
૩ જી માં શ્રી પાર્શ્વનાથજીસ્વામી ૩ પ્રતિમાજી ૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org