Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૨૬૦
શ્રી જિન તીર્થ દર્શીન
૯૫ મી માં શ્રી અજિતનાથજી ૪ પ્રતિમાજી શા વનમાળી
દાસ જગજીવન વીસનગર.
૯૬ મી માં શ્રી શાન્તિનાથ ૧ પ્રતિમાજી. ૯૭ મી માં ૩ પ્રતિમાજી,
૯૮ મી માં શ્રી અજિતનાથજી ૬ પ્રતિમાજી.
૯૯ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૮ પ્રતિમાજી સાજેચંદ ઈચ્છા
ચંદ અમદાવાદ.
૧૦૦ મી. માં ૨ પ્રતિમાજી પટવા નાનચંદ દેવચંદ અમદાવાદ. ૧૦૧ મી માં ૩ પ્રતિમાજી.
૧૦૨ મી માં શ્રી પાર્શ્વનાથજી ૪ પ્રતિમાજી શા. તલકચંદ દલાલચંદ પાટણ.
૧૦૩ મી માં શ્રી કુંથુનાથજી ૪ પ્રતિમાજી.
૧૦૪ મી માં શ્રી મુનીસુવ્રતસ્વામી ૧૨ પ્રતિમાજી.
૧૦૫ મી માં શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી રતનશી પીતામ્બરનાં ધર્મ પત્ની પુરીબાઈ ગામ લીબડી.
૧૦૬ મી માં ૬ પ્રતિમાજી.
૧૦૭ મી માં ૭ પ્રતિમાજી શા. ભાયચંદ પરસેાત્તમ
લુણાવાડા.
૧૦૮ મી માં શ્રી ઋષભદેવજી ૩ પ્રતિમાજી શા. જોઈતારામ બેચર નડીયાદ.
૧૦૯ મી માં શ્રી પાર્શ્વનાથજી ૬ પ્રતિમાજી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org