Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૨૬૮
શ્રી જિન તીર્થ દર્શન
૧૬ મી માં શ્રી અજિતનાથજી ૭ પ્રતિમાજી ૧૭ મી માં શ્રી અજિતનાથજી ૧૦ પ્રતિમાજી ૧૮ મી માં શ્રી વિમળનાથજી ૫ પ્રતિમાજી
ઉપરના ભાગમાં શ્રી કાષભદેવસ્વામી ચૌમુખજી. બહારના મંડપમાં ૫ પ્રતિમાજી
બાલાભાઈ શેઠની ટુંક પુરી ૧ લી માં શ્રી આદિનાથજી અદભુતદાદા.
તા.–ક–અહિંયાં માણસે જેને માણેકબાઈ કહે છે તે શાતિનાથ ભગવાનની પ્રતિમાજી છે.
પ્રેમચંદ મદીની ટુંક ચોથની યાદિ ૧લું દહેરાસર શ્રી આદિનાથજી ૬૫ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા
સિદ્ધચકજી ૬ ધાતુના પ્રતિમાજી ૨૦ ચાંદીના પ્રતિ
માજી ૩ દહેરાસર ઉપરના પ્રતિમાજી ૧ લી માં બહારના મંડપમાં ૫ પ્રતિમાજી ૧ વિશિ ૨ જી માં શ્રી સંભવનાથજી ૪ પ્રતિમાજી ૩ જી માં શ્રી પાર્શ્વનાથજી ૪ પ્રતિમાજી ૪ થી માં શ્રી શાન્તિનાથજી ૪ પ્રતિમાજી ૫ મી માં શ્રી અજિતનાથજી ૫ પ્રતિમાજી ૬ ઠી માં શ્રી શાન્તિનાથજી ૬ પ્રતિમાજી ૭ મી માં શ્રી પુંડરીક સ્વામી ૪ પ્રતિમાજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org