Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૨પ૩,
શ્રી જિન તીર્થ દર્શન
૧૪ મી માં શ્રી પાર્શ્વનાથજી ૧૫ પ્રતિમાજી શા ઝવેરચંદ જેઠા ગામ વિજાપુર
૧૫ મી માં ૧૪ પ્રતિમાજી શા સવાઈચંદ ગામ પાટણ ૧૬ મી માં આચાર્ય મહારાજની મૂર્તિ છે.
૧૭ મી માં ૩ પ્રતિમાજી શા સવાઈચંદ પાનાચંદ ગામ પાટણ - ૧૮ મી માં શ્રી આદિનાથજી ૧૪ પ્રતિમાજી શા મોતી - ચંદ ખેતસી ગામ પાલનપુર
૧૯ મીમાં શ્રી પાર્શ્વનાથજી ૧૪ પ્રતિમાજી વૃધિચંદજી પુનમચંદજી ગામ મારવાડ
૨૦ મી માં ૭ પ્રતિમાજી શા જેઠાલાલ દીપચંદ ગામ અમદાવાદ
૨૧ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૨૨ પ્રતિમાજી શા વનમાળી વખતચંદ
૨૨ મી માં શ્રી વાસુપૂજ્ય સ્વામી ૧૨ પ્રતિમાજી મારવાડી શેષકરણજી અમદાવાદ
૨૩ મી માં શ્રી રૂષભદેવજી ૧૨ પ્રતિમાજી શા સરૂપ ચંદ વર્ધમાન ગામ રાધનપુર - ૨૪ મી માં શ્રી સંભવનાથજી ૫ પ્રતિમાજી ૨ કાઉક્સગીયા ૨ દહેરાની કેરણીના શા કપુરચંદ પાનાચંદ અમદાવાદ
૨૫ મી માં શ્રી મુનિસુવ્રતસ્વામી પ પ્રતિમાજી ૨ જોડી પગલાં શા માણેકચંદ ખીમચંદ હા. બાઈહરકોર અમદાવાદ વાળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org