Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી જિન તીર્થદર્શન
૧૧૯
૮ મી ,, શ્રી સંભવનાથજી અને ૩ પ્રતિમાજી. ૯ મી ૧૦ મી માં એકેક પ્રતિમાજી. ૧૧ મી દહેરીમાં મૂળ નાયક શ્રી અભિનંદનજી ૩ પ્રતિમાજી. ૧૨ મીમાં, શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી. ૧૩ મી , શ્રી શાન્તિનાથજી ૨ પ્રતિમાજી.
અને ૨ કાઉસ્સગ્નગીયા. ૧૪ મી દહેરીમાં ૧ પ્રતિમાજી. ૧૫ મી માં મૂળ નાયક શ્રી આદિનાથજી ૨ પ્રતિમાજી.
૧ જેડી પગલાં. ૧૬ મીમાં શ્રી અજિતનાથજી ૫ પ્રતિમાજી.
બહારની દહેરીમાં ૨ પ્રતિમાજી. શ્રી સીમંધર સ્વામીજીના દહેરાસર ઉપરમાં ૧ ચૌમુખજીને ૧ ભીંતમાં
૧૩ મું શ્રી શાન્તિનાથજીનું દહેરાસર
૪ પ્રતિમાજી ૨ પગલાં જેડ, ૧ ચમુખજી ૧લી દહેરીમાં મુળ નાયક શ્રી અજિતનાથ સ્વામી, ૧ પ્રતિમાજી ડાઈવાળા શાહ પીતામ્બર ત્રીભોવનદાસ રજી દહેરીમાં મુળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ૧ પ્રતિ
માજી સુરતવાળા શા ભીખાભાઈ ફકીરચંદની ધર્મ
પત્નિ બાઈ મેતી ૩જી દહેરીમાં મૂળ નાયક શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી ૪થી દહેરીમાં મુળનાયક શ્રી અભિનંદન સ્વામી ૧ પ્રતિમાજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org