Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી જિન તીદન
શિખરજીના દહેરાસરમાં ૨૦ પ્રતિમાજી ને બાજુમાં ૮ પ્રતિમાજી, ૨૦ જોડ પગલાં જ્હારની દહેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી, ૨ પ્રતિમાજી.
૮ મુ દહેરાસર ચૌમુખજીનું, ૧ ચામુખજી બહારની દહેરીની વિગત મૂળ દહેરાસરમાં
૧ લી માં ૩ પ્રતિમાજી, પગલાં જોડ ૧ અંદરના ગભારામાં ૨ ૦ ૩ જી એકેક પ્રતિમાજી.
૪ શ્રી માં ૨ પ્રતિમાજી,
૫ મી માં ૧ પ્રતિમાજી,
૬ ઠ્ઠી માં ૩ પ્રતિમાજી, ૬ પગલાં જોડ ૨ કાઉસ્સગ્ગીયા એ કારણીના પ્રતિમાજી.
૭ મી દહેરીમાં શ્રી પાર્શ્વનાથસ્વામી અને ૧ પ્રતિમાજી. ૮ મી થી ૧૩ સુધીમાં દરેક દહેરીમાં એકેક પ્રતિમાજી. ૯ મુ દહેરાસર વીસ વિહરમાનજીનુ,
ગભારામાં ૨૦ પ્રતિમાજી ૧ સિદ્ધચક્રજી, ૨ ધાતુના પ્રતિમાજી, ૫ પ્રતિમાજી દહેરાસર ઉપર.
મડપમાં ૨૩ પ્રતિમાજી ૨ બ્રેડ પગલાં ૨ કાઉ– સગ્ગીયા.
૧ લી દહેરીમાં મૂળનાયક શ્રી સુમતિનાથ સ્વામીને ૧ પ્રતિમાજી.
૨૭ માં મૂળ નાયક શ્રી અરનાથજીને ૧ પ્રતિમાજી
Jain Education International
For Personal & Private Use Only
૧૧૭
www.jainelibrary.org