Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૧૮
શ્રી જિન તીર્થ દર્શન
૧૦ મું દહેરાસર શ્રી અષ્ટાપદજીનું તેમાં ૨૪ પ્રતિમાજી.
પ્રદક્ષિણામાં ૪૨ પ્રતિમાજી, ૪ કાઉસ્સગ્ગીયા. અને ૪ કરણના પ્રતિમાજી.
૧૧ મું દહેરાસર ૧૪ રત્નનું તેમાં ૧૪ પ્રતિમાજી ને દહેરાસર ઉપર ૧ પ્રતિમાજી ને ૩૦ ભીંતમાં.
૧૨ મું દહેરાસર ગણધર પગલાંનુ ૧૪પર પગલાં જેડ ૬ પ્રતિમાજી ૧૩ મું દહેરાસર શ્રી સીમંધર સ્વામીજીનું
૨૫ પ્રતિમાજી. ૨ કરણના પ્રતિમાજી, ૧ સિદ્ધચક્રજી, ૧૭, ધાતુના પ્રતિમાજી.
બહારના મંડપની દહેરીઓની યાદિ. ૧ લી દહેરીમાં ૧ પ્રતિમાજી. ૨ જી , મૂળનાયક શ્રી કુંથુનાથજી, ૧ પ્રતિમાજી. છ માં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૧ પ્રતિમા છે.
૧ ભીંતના પ્રતિમાજી. થી , મૂળ નાયક શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી. ૫ મી માં શ્રી ધર્મનાથજી ૧ પ્રતિમાજી. ૬ ઠી માં મૂળનાયક શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી. ૭ મી , શ્રી અજિતનાથજી અને ૩ પ્રતિમાજી.
» ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org