Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૨૮
શ્રી શત્રુંજ્ય સૌરભ અહીં ચતુર્વિધ સંઘની દરેક વ્યક્તિને જાતા તળેટીમાં સુખ શાંતિ અને વિશ્રામ મળે છે. ઠંડા ઉના પાણુની પણ વ્યવસ્થા બહુ જ સારી રીતે રાખવામાં આવેલ છે.
સતી વાવ
ભાતા તળેટીની પાસે જ એક મોટી સુંદર વાવ છે. અમદાવાદના નગરશેઠ શાંતિદાસના ભાઈ સુરદાસ શેઠને પુત્ર શ્રી લક્ષ્મીદાસભાઈએ યાત્રિકોના માટે સં. ૧૬૫૭ માં બંધાવી છે, તેનું નામ “સતી વાવ” છે. આ વાવનું પાણી નીરોગી, હલકું અને સ્વાદિષ્ટ ઉપરાંત શક્તિપ્રદ ગણાય છે.
વાવથી ડાં પગલાં દૂર જતાં એક જાળના વૃક્ષ નીચે શાંતિદાસ શેઠની બંધાવેલી દેરી છે. તેમાં ગેડીજી મહારાજનાં પગલાં જેડ એક છે. અને અહિંથી વીસેક પગલાં આગળ જતાં એક ઓટલા ઉપર પાળી છે.
આગમમંદિર–
આગમ દ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીના ઉપદેશ અને પ્રેરણાથી તળેટીની પાસે અને શત્રુંજયના મુખદ્વારરૂપ જામનગરના નગરશેઠશ્રી પોપટલાલ ધારશીભાઈ તરફથી સં. ૧૯ના મહા વદી ૧૦ ના શુભ દિને ભવ્ય કલામય દેવરાજ શાશ્વત જિનપ્રાસાદ શ્રી વર્ધમાન જૈન આગમમંદિર બંધાવી તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org