Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૭૨
શ્રી શત્રુંજ્ય સૌરભ ભ ઈચંદનું બંધાવેલ. જેમણે જયતળેટીમા ડાબી બાજુ જતાં જમણે હાથ તરફને મંડપ બંધાવેલ છે તે.
૭ શ્રી ઋષભદેવનું દહેરૂં ૧-ગેઘાવાળા પારેખ કીકાભાઈ ફુલચંદનું બંધાવેલ છે. જેમણે મુંબઈ જેવી અલબેલી નગરીના ગોડીજી મહારાજના દહેરાને મેટી મિત સેંપી ગોઘારીઓનું નામ અવલ દરજે રાખ્યું છે. ને તે ઘારી બાલાભાઈ દીરચંદનું બંધાવેલ છે.
૮ શ્રી ચૌમુખજીનું દેહરૂં ૧-માંગરોળવાળા નાનજી ચીનાઈનું બંધાવેલ છે.
૯ શ્રી પ્રભુનું દેહરૂં ૧–અમદાવાદવાળા ગલાલબાઈનું બંધાવેલ છે.
૧૦ શ્રી પ્રભુનું દહેરૂં ૧–પાટણવાળા શેઠ પ્રેમચંદ રંગજીનું બંધાવેલ છે.
૧૧ શ્રી પાર્શ્વનાથનું દહેરૂં ૧-સુરતવાળા શેઠ તારાચંદ નથુનું બંધાવેલ છે.
૧૨ શ્રી ગણધર પગલાનું દહેરૂં ૧-સુરતવાળા શેઠ ખુશાલ તારાચંદનું બંધાવેલ છે.
૧૩ શ્રી સહકુટનું દહેરૂં ૧–મુંબઈવાળા શા. જેઠા નવલશાનું બંધાવેલ છે.
૧૪ શ્રી પ્રભુનું દહેરૂં ૧-શેઠ કરમચંદ પ્રેમચંદનું બંધાવેલ. ઉક્ત શેઠ અમરચંદ દમણના કાકા થતા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org