Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૭૯
પ્રકરણ ૧૫ મું દહેરાં ૪ તથા ૪૩ દહેરીઓને સમાવેશ થયે હાલ જોવાય છે. દહેરાની વિગત નીચે પ્રમાણે છે
૧ શ્રી અજિતનાથનું દહેરૂં ૧-– સં. ૧૮૮૨ માં શેઠ હેમાભાઈ વખતચંદ ખુશાલચ દે બંધાવ્યું ને ૧૮૮૬ માં પ્રતિષ્ઠા કરી.
૨ શ્રી પુંડરીકજીનું દહેરૂં ૧–સં. ૧૮૮૨માં શેઠ હેમાભાઈ વખતચંદે બંધાવ્યું ને સં. ૧૮૮૬ માં પ્રતિષ્ઠા કરી.
૩ શ્રી ચૌમુખજીનું દહેરૂં ૧–શેઠ સાકરચંદ પ્રેમચંદે ૧૮૮૮ માં બંધાવ્યું.
૪ શ્રી ચૌમુખજીનું દહેરૂ ૧–શેઠ હેમાભાઈ વખતચંદે સં. ૧૮૮૬ માં બંધાવ્યું.
દહેરાં ૪ મધ્યે પ્રતિમા ૧૧૭ તથા દહેરી ૪૩ મધ્યે પ્રતિમા ૨૦૬ મળી કુલ પ્રતિમા ૩૨૩ છે. પળની બહાર બે બાજુ બે નાના કુંડ પાના આવેલા છે તથા ગોઠીના ઉતારાની ઓરડી એક બાજુ પર આવેલી છે. આ ટુંકને વહીવટ માલીકે બે વરસથી ઉચક રકમ આપીને કાયમને માટે શેઠ આણંદજી કલ્યાણજીને સોંપી દીધું છે જે સ્તુત્ય પગલું ભર્યું કહેવાય, આશા છે કે અન્ય ટુંકેવાળા પણ તેઓશ્રીને પગલે ચાલી શભા વધારશે.
ઉજમબાઈની દુક ઉજમવસી ઉજમબાઈ તે અમદાવાદના પ્રખ્યાત નગરશેઠ પ્રેમાભાઈના ફઈ થતા હોવાથી લોકે ઉજમફઈના નામે પણ ઓળખે છે. આ ટુકને નંદીશ્વરની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org