Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૯૦
શ્રી શત્રુંજ્ય સૌરભ
શ્રી શત્રુંજય તિર્થરાજની મોટી નવ ટુંકમાં ઉપર મુજબ દહેરાં અને દહેરીઓ ઉપરાંત નાના ગેખ ઘણા છે. તેમજ કઠામાં બતાવેલ પ્રતિમાને કુલ આંકડે ખાસ નાની મોટી પાષાણની જ પ્રતિમા જાણવી. ચાર સહસ્ત્રકુટની ચાર હજાર ભેગી સમજવી. તદુપરાંત ધાતુની પ્રતિમા, સિદ્ધચક્રજી અષ્ટમંગલીકજી, આ, હંકાર, પતરાં, દેવદેવી. શેઠ શેઠાણીએ, અને આચાર્યો–મુનીરાજ વિગેરેની પણ પ્રતિમા–મુર્તિઓ ઘણી છે. તે સર્વેને ત્રિકરણ શુદ્ધ ત્રિકાળવંદના હો.
પ્રકરણ
કિલ્લા બહાર પાગથીની જગ્યાઓ, અને પ્રદક્ષિણ
દેવકીનર છ પુત્રોની દહેરી. શ્રીકૃષ્ણની માતા દેવકીજીને છ પુત્ર હતા. જે બહાર ઉછર્યા હતા. વળી છ ભાઈને રસ છે તે પણ આ છે ભાઈ સમજવા. આ ષટુ (છ) દેવકી પુત્રોએ શ્રી નેમિશ્વર ભગવાનના મુખથી પિતાને નિર્વાણ શ્રી સિદ્ધાચળ ઉપર થવાને સાંભળી છએ બંધુ અપાયું જાણું તિર્થરાજ પ્રપર રામપળની બારીના સામે શેત્રુંજી નદીના રસ્તાના
ખરાવાળી ટેકરી પાસે અણસણ કરી મુક્તિપદને પામ્યા હોવાથી ત્યાં દહેરી બંધાવવામાં આવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org