Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૮૮
શ્રી રાત્રુ’જય સૌરભ
મેટી ટુકે માકલી આપે છે. જો પાછા તેજ રસ્તે થઈને ઉતરવું હાય તા તેઓના સામાન ત્યાંજ રાખી મુકાય છે, ને સાંપી દેવાય છે. આ દરવાજાના કાટની રાંગે થઈને એક સિધા રસ્તા અદ્ભુતના દહેરાના મેટા પગથીયા આગળ નીકળે છે.
આ ચાકમાં એક સુંદર ઉતારા બધાન્યા છે. અને એક કુંડ ‘ વલ્લભ કુંડ ’શેઠ નરશી કેશવજી તરફથી મુનિમ વલ્લભજીએ કાળજી રાખીને ખંધાવી, આ રસ્તે પાણી પીવાની સગવડતાના સાધનમાં ઉમેશ કર્યો છે.
અહીં કિલ્લાના છેડા ઉપર ‘ અ`ગારશા' પોરની કબર છે, અને એક એરડી ફકીરને રહેવા સારૂ છે. અંગારશા એક પીરમરદ, શાહબુદ્દીન ઘારીના વખતમાં થઈ ગયા છે તેનું નામ હીો હતું, તેમની કમરની ઉત્પત્તિ મી. કારડીયા શેલાખોંદ શામજીએ સૌરાષ્ટની જુની તવારીખ નામના પુસ્તકમાંથી મેળવીને બહાર પાડેલ છે થાડાં વરસ ઉપર જૈન અને જૈનેતર અહીં ઘણી માનતા ચાવતા હતા. હાલ તે માનતા ઘણીજ એછી થઈ ગઈ છે અહી'થી કિલ્લાની બહાર નીકળવાને મારી આવે છે.
એવી રીતે માટી નવ ટુંકપાત પેાતાના કિલ્લા અને એક દરવાજાએથી સંરક્ષિત છે. દરેકના કિલ્લામાં અકેકી ખીજી ખારી (નાના દરવાજે) છે કે જેમાંથી એક ખીજામાં આવજા થઈ શકે છે, ને તે નવે ાિના સમાવેશ ફરતા એક મેાટા કિલ્લાથી થયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org