Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૧૬ મું
૧૮૭
જમણા હાથ તરફનાં દહેરાં દર્શન કરાવીને આખા શત્રુંજય તિર્થરાજના નાનાં મોટાં દહેરાં દહેરીએ, ને કેટની અંદરની જગ્યા પૂર્ણ કરીએ છીએ.
૧૯ શ્રી ચૌમુખજીનું દહેરૂં ૧–કચ્છી બાઈવેલુબાઈએ સ. ૧૭૯૧ માં બંધાવેલ છે. - ૨૦ શ્રી ચંદ્રભુનું દહેરૂં ૧-બાબુ હરખચંદ દુગ્ગડનું સં. ૧૮૮૫ માં બંધાવેલું છે.
૨૧ શ્રી અજીતનાથનું દહેરૂં ૧-લખને રવાળા શેઠ કાળીદાસ ચુનીલાલનું સં. ૧૮૮૮ માં બંધાવેલ છે.
૨૨ શ્રી કુંથુનાથનું દહેરૂ ૧–શેઠ હિંમતલાલ લુણ આનું સં. ૧૮૮૭ માં બંધાવેલ છે.
૨૩ શ્રી શાંતિનાથનું દહેરૂં ૧-બે હજાર વર્ષ પુર્વે થડા વરસ ઉપર એટલે વીર. સં. ૨૧૪૦ અગાઉ સંપ્રતિ રાજાએ બંધાવેલ છે જીણું કામ દહેરાનું ઘણું કરીને ઘણી વખત કરાવવામાં આવ્યું છે. આ દહેરાને ર્ણોિદ્ધારમાં રંગમંડપની કીનારીએ લોખંડના સળીયાવાળી જાળી કરાવી છે. તે ભીંતે જેની ચિત્રોથી ચિત્રિત કરી ઈંગ્રેજી કલરથી સુશોભીત કરાવી બિલેરી કાચનું સુંદર ઝાડ ભાવનગર નિવાસી શા. આણંદજી પરશોત્તમદાસે ટગાવેલ છે. | તીર્થરાજને ફરતે અંદરને માટે કિલે અહીં આવે છે ને ચૌમુખજીની ટુંકનો પ્રથમ દરવાજો આવે છે અહીં ચેકી પહેરી બેસે છે. તે યાત્રાળુઓ પાસેથી લાકડી મજા કે બીજા કેઈ પણ પ્રકારના હધિયારાદી લઈ લે છે. ને તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org