Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૮૨
શ્રી શત્રુંજ્ય સૌરભ
૨ શ્રી પ્રભુનું દહેરૂં ૧–સં. ૧૭૮૮ માં બંધાયું છે. તે સાકરવસીના ગઢ જેડે આવેલ છે.
૩ શ્રી નેમિનાથનું દહેરૂં ૧–શા. હરખચંદ શીવચંદે સં. ૧૭૯૪ માં બંધાવ્યું છે. - આ દહેરાં પાસે અજિતનાથ અને શાંતીનાથની બે દહેરીઓ સામ સામે હતી તેથી ચિત્યવંદન કરતાં પુંઠ પડતી હોવાના કારણે યુગ પ્રધાન શ્રી માનસુંદરસૂરિ મહારાજે અછતશાંતી સ્તવન બનાવીને ભણતાંજ ઉક્ત બને દહેરી જેડાજડ થવા પામી તે અદ્યાપી વિદ્યમાન છે. આ ટુંકને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી કરે છે.
દહેરાં ૩ માં પ્રતીમા ૧૨ દહેરી ૪ માં પ્રતીમાં ૧૫ મળી એકંદર પ્રતીમા ર૭ છે.
પાંડેનું દહેરૂ-ચિમુખજીની ટુંકની પાછળની બારી પાસે આ દહેરૂં આવ્યું છે તેમાં બે દહેરાં છે. તે બેઉ એક પાકા કમ્પાઉન્ડમાં આવેલાં છે. મુળ દહેરામાં પબાસણ ઉપર પાંચ પાંડની પાંચ ઉભી મુતિએ સુંદર આકૃતિવાળી છે. અને પડખે ગોખમાં માતા કુંતીની મુર્તિ છે, અને તેની સામેના ગોખમાં સતિ દ્રૌપદીની મૂર્તિ છે. કુલ સાત મુતિઓ છે. પાસેના વિભાગ ઉપર ધનુર્ધારીઓ જેવી આકૃતીને પુતલાઓ પરથી દહેરાંની પ્રાચીનતા સાબીત થાય છે.
બીજું પછવાડે દહેરૂં સહસ્ત્રકુટનું છે. તે સં. ૧૮૬૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org