Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી શત્રુંજય સૌભ
ચૌમુખજીમાં મેટાં અગીયાર દહેરાં અને ચુમાતર દહેરી આવેલી છે તેમાં દહેરાની વિગત નીચે મુજબ છેઃ
૧૮૪
૧ રૂષભદેવ ચૌમુખજીનુ દહેરૂ ૧-અમદાવાદવાળા શેઠ સવા સામજીએ સ. ૧૬૭૫ માં બંધાવીને પ્રતિષ્ઠા કરાવી છે,
૨ પુંડરિક સ્વામીનું હેરૂ ૧-સ. ૧૯૭૫ માં શેઠ સવા સામજીએ બંધાવી પ્રતિષ્ઠા કરાવી છે.
૩ સહસ્રકુટનુ દહેરૂ ૧—અમદાવાદવાળા ડાહ્યાભાઈ શેઠે ખંધાવ્યુ છે.
૪ શ્રી શાન્તિનાથનુ દહેરૂ ૧—સ. ૧૯૯૫ માં સુંદરદાસ રતનજીએ બંધાવેલ છે.
૫ શ્રી શાન્તિનાથનુ દહેરૂ-સ. ૧૬૭૫ માં સુંદરદાસ રતનજીએ અધાવેલ છે.
૬ શ્રી પાર્શ્વનાથનુ દહેરૂ ૧-સ. ૧૮૫૬ માં પ્રતિષ્ટા
થઈ છે.
૭ શ્રી પાર્શ્વનાથનુ દહેર' ૧-શેઠ ખીમજીસેામજીએ સ. ૧૬૭૫ માં બંધાવ્યુ છે.
૮ શ્રી શાન્તિનાથનું ઇહેરૂ' ૧-સ'. ૧૬૭૫ માં અમદાવાદવાળાનું બંધાવેલ છે આ દહેરામાં એક ચેાવીશી, પાષ ણમાં ત્રણ ચાવીશીની એક, એમ પ્રતિમા ત્રણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org