SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય સૌભ ચૌમુખજીમાં મેટાં અગીયાર દહેરાં અને ચુમાતર દહેરી આવેલી છે તેમાં દહેરાની વિગત નીચે મુજબ છેઃ ૧૮૪ ૧ રૂષભદેવ ચૌમુખજીનુ દહેરૂ ૧-અમદાવાદવાળા શેઠ સવા સામજીએ સ. ૧૬૭૫ માં બંધાવીને પ્રતિષ્ઠા કરાવી છે, ૨ પુંડરિક સ્વામીનું હેરૂ ૧-સ. ૧૯૭૫ માં શેઠ સવા સામજીએ બંધાવી પ્રતિષ્ઠા કરાવી છે. ૩ સહસ્રકુટનુ દહેરૂ ૧—અમદાવાદવાળા ડાહ્યાભાઈ શેઠે ખંધાવ્યુ છે. ૪ શ્રી શાન્તિનાથનુ દહેરૂ ૧—સ. ૧૯૯૫ માં સુંદરદાસ રતનજીએ બંધાવેલ છે. ૫ શ્રી શાન્તિનાથનુ દહેરૂ-સ. ૧૬૭૫ માં સુંદરદાસ રતનજીએ અધાવેલ છે. ૬ શ્રી પાર્શ્વનાથનુ દહેરૂ ૧-સ. ૧૮૫૬ માં પ્રતિષ્ટા થઈ છે. ૭ શ્રી પાર્શ્વનાથનુ દહેર' ૧-શેઠ ખીમજીસેામજીએ સ. ૧૬૭૫ માં બંધાવ્યુ છે. ૮ શ્રી શાન્તિનાથનું ઇહેરૂ' ૧-સ'. ૧૬૭૫ માં અમદાવાદવાળાનું બંધાવેલ છે આ દહેરામાં એક ચેાવીશી, પાષ ણમાં ત્રણ ચાવીશીની એક, એમ પ્રતિમા ત્રણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy