SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬ મું ૧૮૫ ૯ શ્રી સિમંધર જિનનું દહેરૂ – સં. ૧૭૮૪ માં શા. કરમચંદ હીરાચંદ અમદાવાદવાળાએ બંધાવ્યું છે ૧૦ શ્રી પ્રભુનું દહેરૂં ૧-આરસનું અજમેરવાળા શેઠ ધનરૂપમલજીએ બંધાવેલ છે. ૧૧ શ્રી અજીતનાથનું દહેરૂ ૧–ભણસાલી કમલસી સેના અમદાવાદવાળાનું બંધાવેલ છે. એ રીતે મેટા દહેરા ૧૧ માં પ્રતિમા ૪૧૨ તથા ભમતિમાં દહેરીએ ૭૪ માં પ્રતિમા ૨૯૧ છે મળી કુલ પ્રતિમા ૭૦૨ છે. તથા કુલ પગલાં જેડી ૪૨૫૯ છે. ટુકને ફરતો કેટ છે. આ ટુકને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી સંભાળે છે. ખરત્તરવસી–ચૌમુખજીની ટુંકને આ અર્ધ ભાગ છે, જે હનુમાનદ્વારથી નવટુંકને રસ્તે જઈએ, તે પ્રથમ ચૌમુખજીની ટુંકમાં જવાય છે. ને ત્યાં આગળ પણ આ નીચે લખેલા દહેરાંના જ દર્શન થાય છે ૧૨ સુમતીનાથનું દહેરૂ. ૧–બાબુ શ્રી હરખચંદ ગુલેછા મુશદાબાદવાળાનું સં. ૧૮૯૩ માં બંધાયેલું છે. ૧૩ શ્રી સંભવનાથનું દહેરૂં ૧-બાબુ પ્રતાપસીહ દુગ્ગડનું સં. ૧૮૯૩ બંધાવેલું છે. ૧૪ શ્રી રૂષભદેવનું દહેરૂં –બાબુ ઇંદ્રચંદ નાહાલચંદનું સં. ૧૮૯૧ માં બે ધાવેલું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy