________________
પ્રકરણ ૧૬ મું માં સુરતવાળા ખુબચંદ મયાભાઈ લાલદે બંધાવ્યું છે, તમા પ્રતીમા ૧૦૨૪ સહસ્ત્રકુટ પથરમાં આવેલી છે. ભીંતને ઓથારે ચૌદ રાજલક પુરૂષાકારે તદ્દન આરસને છે. બીજી બાજુ સમેસરણ તથા સિદ્ધચક્રજીની રચનાને આરસપહાણ ભીતે જડેલે છે. સદરહુ દહેરાને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી કરે છે.
પ્રકરણ ૧૬ મું.
ચૌમુખજીની ટુંક અને ખરત્તરવસી.
ઘણા દુરના પ્રદેશમાંથી શ્રી ચૌમુખજીની કંકનું શિખર ( શ્રેગ) દેખાય છે. દેખાતા વિભાગના જૈન ભ વીકે સદરહુ શિખરના દર્શન કરી આખા ગીરીરાજના દર્શન કર્યાને લાભ, મન શુદ્ધિએ મેળવે છે, પર્વતની છેક ઉંચા-- ણમાં અમદાવાદવાળા શેઠ સવા સોમજીએ સંવત ૧૬૭૫ માં આ ટુંક બંધાવી તેમાં ખુદ ચૌમુખજીનું દહેરૂં બંધાવતાં છપન હજાર રૂપિયાનાં દેરડાં વ્યાં હતાં, મુળનાયકજીના બાં બે મોટા કદના ચારે બાજુ સમાનામાએ શેભીત શ્રી રાષભદેવના છે. મોટી (પહેલી) ટુંકની પેઠે આ ટુકના પણ બે ભાગ પડેલા છે. ચૌમુખજીના બહારના વિભાગને ખરત્તરવસી કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org